ભારતીય હેકર્સે કરી 200 પાકિસ્તાની વેબસાઇટ પર ડિજિટલ 'સર્જિકલ સ્ટ્રાઇક'
Indian hackers પાકિસ્તાન પર digital surgical strike કરી છે. પાકિસ્તાનની 200થી વધુ સરકારી વેબસાઈટ હેક કરી લીધી છે. જેમાંથી 50 વેબસાઈટનું લીસ્ટ સામે આવ્યું છે. એટલું જ નહીં છેલ્લા 72 કલાકથી વધુ સમયથી આ પાકિસ્તાની website હેકર્સના કબજામમાં હોવાનો દાવો કરાયો છે. જે website heck થઈ છે તેને ઓપન કરતા જ એક મેસેજ સામે આવે છે. જેમાં લખ્યું છે કે, અમે અમારા જવાનોની શહાદત ક્યારેય નહીં ભૂલીએ.Indian hackers 200 Pakistani website heck kari, digital surgical strike
Hackers આ પણ notice આપી છે કે આ આતંકવાદી ઘટનાઓ નથી અટકે તો પાકિસ્તાની સાઇબરને તબાહ કરી દેવામાં આવશે. હેકર્સ આ 200 પાકિસ્તાની વેબસાઇટ્સ પર heking બાદ તિરંગો ઝંડો લગાવી દીધો છે.
પાકિસ્તાનની વિદેશ મંત્રાલયની વેબસાઈટ થઈ હેક
Heck થયેલ Pakistani website માં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની વેબસાઈટ પણ સામેલ છે. હેકિંગ સિવાય કેટલીક વેબસાઇટ્સમાં હેકર્સે રેનસમવેર પણ ઇંજેક્ટ કર્યું છે. જણાવાય રહ્યું છે કે આ કામને I-Crew નામની hecking team a અંજામ આપ્યો છે.
यह भी पढें :-- Pulwama, Donate Money For Martyrs Family On Bharat Ke Veer App
પાકિસ્તાન લશ્કર અને અન્ય સંસ્થાઓની પણ website heck થઈ. વિદેશમાં પાકિસ્તાનની વેબસાઈટ ઓપરેટ કરવામાં સમસ્યા થઈ હતી. પાકિસ્તાન IT Team વેબસાઈટને ખોલવાનાં પ્રયાસમાં લાગી ગઈ હતી. પાક વિદેશી મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયા, સઉદી અરબ, યુકે અને નેધરલેન્ડની વેબસાઈટ ખુલતી નથી. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી.
પાક વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈસલએ જણાવ્યુ હતું કે, ઘણા દેશોનાં લોકોએ કહ્યું કે તેમની વેબસાઈટ ખૂલતી નથી. પાકિસ્તાની અધિકારીઓએ India તરફથી હેકિંગની થયાની શંકાઓ જણાવી હતી. ભારતીય હેકર્સે website heck કરી હોવાનો પાકિસ્તાની media એ દાવો.